સોમવાર, 21 મે, 2012

બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ અહેવાલ


બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ
અહેવાલ          
સ્થળ                                           : 5F,0L   પ્રાથમિક  શાળા
          તાલીમમાં સમાવિષ્ટ ક્લસ્ટર         : 5F,0L 4 0]RSJF0F  4HF0FP
તાલીમના દિવસો                              : ૧૦
          તાલીમનો સમય                     : ૭ – ૦૦ થી ૧૨ – ૩૦
          ગૃપ                                            : ધોરણ ૧/૨,                                         તારીખ                              : ૨૩/૪/૨૦૧૨ થી ૪/૫/૨૦૧૨
          કો. ઓર્ડીનેટર                         : ZFDHLEF.  S[P N[XF.
          તજજ્ઞોની સંખ્યા                      : મેનેજરીયલ : ૨
                                                            ધોરણ ૧/૨  : ૩
(કુલ તજજ્ઞો,5)
          તાલીમાર્થીઓની સંખ્યા                 :41                               

                        સર્વ શિક્ષા અભિયાન મિશન, ગુજરાત અંતર્ગત બ્લોક કક્ષાની શિક્ષક્ તાલીમ તારીખ ૨૩/૪/૨૦૧૨ થી ૦૪/૦૫/૨૦૧૨ સુધી કરવામાં આવ્યું. 5F,0L 4 0]RSJF0F  4HF0FP ક્લસ્ટરના શિક્ષકો માટેની તાલીમનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું.
         
       5F,0L v                             ધોરણ ૧ થી ૨ ના શિક્ષકો માટે મેનેજેરિયલ તથા                                                        વિષયવસ્તુ તાલીમ
 -       
          HF0F     -                                   ધોરણ ૩/૪ તથા ૫ ના શિક્ષકો માટે મેનેજેરિયલ તથા                                                             વિષયવસ્તુ તાલીમ
          0]RSJF0F            -         ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો માટે મેનેજેરિયલ તથા                                                                  વિષયવસ્તુ તાલીમ

                જેમાં ૧ થી ૨, ૩ થી ૪ . અને ૫ ના શિક્ષકોની તાલીમ ૧૦ દિવસ માટે અને ૬ થી ૮ ના શિક્ષકોની તાલીમ ૭ દિવસ માટે આયોજિત કરવામાં આવી હતી. જેમાં અમારા 5F,0L   ક્લસ્ટર માં ૧૦ દિવસ માટે ધોરણ 1/2 ના કુલ 41 શિક્ષકો માટે તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ ૨૩//૨૦૧૨                                            વાર : સોમવાર
         
આજ રોજ સવારે ૭:૦૦ કલાકે સૌ તાલીમાર્થીઓ ૧૦ દિવસીય શિક્ષક તાલીમમાં 5F,0L   પ્રા. શાળામાં પહોચ્યા.શ્રી ZFDHLEF.  S[P N[XF. એ, બધાને આવકાર્યા.બરાબર ૭:૦૦ કલાકે બાયસેગના માધ્યમથી સૌએ પ્રાર્થનામાં ધ્યાન ધર્યું. પ્રાર્થના બાદ સૌએ દર્શનાબેન જોષી અને દિનેશભાઈ દેસાઈને ધ્યાનથી સાંભળ્યા. તજજ્ઞશ્રી pNFEF. E}N0 એ સૌને આર.ટી.. અને પ્રજ્ઞા વિષેથી પરિચિત કર્યાં. ત્યારબાદ E]NZEF. 58[,એ સૌને મેદાનમાં લઇ જઈને યોગ કરાવ્યા.દરેકને તાલીમ સાહિત્ય આપવામાં આવ્યું, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાયસેગના માધ્યમથી સૌ તાલીમાર્થીઓને સંબોધ્યા તથા પ્રેરક પ્રવચન આપ્યું. તે દરમીયાન સૌએ ખંડમાં જ ચા-નાસ્તો કર્યો. pNFEF. E}N0 એ આર.ટી.. અને પ્રજ્ઞા કાર્યક્રમની અધૂરી વાત અંતે પૂરી કરી અને બરાબર ૧૨ : ૩૦ કલાકે રાષ્ટ્રગીતનું ગાન ગાઈને સૌ છુટા પડ્યા.તાલીમનો પ્રથમ દિવસ ઉત્સાહ આનંદ થી પસાર થયો.

તારીખ ૨૫//૨૦૧૨                                          વાર : બુધવાર
         
સવારે ૭:૦૦ વાગે સમયસર તાલીમ ની શુભ શરૂઆત ઓનએર માં પ્રાર્થનાથી થઇ. શરૂઆતનું પ્રવચન દર્શનબેન જોશી તથા દિનેશભાઈ દેસાઈએ આપ્યું જેમાં ડીઝાઈન ફોર ચેન્જ નું માર્ગદર્શન આપ્યું. ત્યાર બાદ અમારા ક્લસ્ટર ના મૂલ્યાંકન વિષયના તજજ્ઞ pNFEF. E}N0
 એ એન.સી.એફ. અને સંકલિત શિક્ષણ વિષે ચર્ચા કરી. તેમની ચર્ચામાં બધાએ ભાગ લીધો. તે પછી ૯.૩૦ કલાક થી ૧૦.૦૦ કલાક સુધી રીશેષના સમય દરમિયાન તાલીમાર્થીઓએ નાસ્તો તથા ચા લીધી  અને હળવા થયા. ત્યાર બાદ બધા રૂમમાં બેસી ગયા. ૧૦.૦૦ કલાકે આપણા માનનીય શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા સાહેબે પ્રેરક પ્રવચન આપ્યું. ત્યાર બાદ E]NZEF. 58[, એ સંગીત અને ચિત્ર માં બાળકો ની અભિરુચિ વધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવી જે બધાજ શિક્ષકોને ખુબજ પસંદ પડી. રાબેતા મુજબ છેલ્લે પ્રશ્નોત્તરીનો વારો હતો. જે બધાજ શિક્ષકોનો માનીતો કાર્યક્રમ હતો. તેમાં પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો ધ્યાન પૂર્વક સંભાળ્યા. ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા.

તારીખ ૨૬//૨૦૧૨                           વાર : ગુરુવાર
           

બધાજ શિક્ષક્ મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. મૂલ્યાંકન વિષયના તજજ્ઞ pNFEF. E}N0 એ જેન્ડર એજ્યુકેશન અને એડપ્ટસ વિષે જ્ઞાન આપ્યું. તેની ચર્ચામાં બધાએ ભાગ લીધો. રીશેષ સમય બાદ બધા રૂમ માં બેસી ગયા. ૧૦.૦૦ કલાકે માનનીય શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સાહેબે પ્રેરક પ્રવચન આપ્યું. તેમનું પ્રવચન બધાને ગમ્યું. તેઓ પણ એક શિક્ષક્ હતા તેથી તેમનું પ્રવચન કઈ વિશેષ હતું. આ પ્રવચન માં આત્મીયતા લાગી ત્યારબાદ જેમાં ખુબ રસ લઇ તાલીમાર્થીઓએ કામ કર્યું. ૧૨.૧૫ કલાકે પ્રશ્નોત્તરીનો સમય થતા બધા તાલીમાર્થીઓ તેમાં પરોવાઈ ગયા. E]NZEF. 58[,એ ચિત્રકલા બાબતે માહિતી આપી.ચિત્રકલાનો ઉપયોગ જીવનમાં કેવીરીતે થાય તે સમજાવ્યું,૧૨.૩૦ કલાકે રાષ્ટ્રગીતનું ગાન કરીને બધા છુટા પડ્યા.

તારીખ ૨૭//૨૦૧૨                                  વાર : શુક્રવાર
         

બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. આજથી વિષયવસ્તુ તાલીમ ની શરૂઆત થતી હતી. બધા તાલીમાર્થીઓએ પ્રી-ટેસ્ટ આપ્યા. તેનું તજજ્ઞો ધ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું. આજે ઓનએરનો કાર્યક્રમ વધુ હતો. બધા તાલીમાર્થીઓ પોતાના વર્ગ માં વહેચાઈ ગયા. શિક્ષણ સચિવ આર.પી.ગુપ્તા સાહેબે પ્રેરક પ્રવચન આપ્યું અને શિક્ષણ ખાતાના વહીવટી પ્રશ્નોનો ઉકેલ આપ્યો. ત્યારબાદ એન.સી.એફ. વિષે ચર્ચા થઇ. જેમાં અભ્યાસક્રમની રચના કેવી રીતે કરવામાં આવે છે, તજજ્ઞો કેટલી મહેનત કરે છે. તે માહિતી આપી. તે પછી ૯.૪૫ કલાક થી ૧૦.૧૫ કલાક સુધી રીશેષ સમય હતો જેમાં તાલીમાર્થીઓએ નાસ્તો તથા ચા લીધી  અને હળવા થઇ ગયા. ત્યાર બાદ બધા રૂમમાં બેસી ગયા. પ્રોજેક્ટ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી.  તજજ્ઞ મિત્રો એ પોતપોતાના વિષય ની ચર્ચાઓ કરી lCT[XEF. 58[,એ ગુજરાતી ભાષાકૌશલ્યો ની વાતો કહી, ત્યાર બાદ ઓનએર કાર્યક્રમમાં આર.ટી.. વિષે માહિતી આપવામાં આવી. ૧૨.૧૫ કલાકે પ્રશ્નોત્તરીની શરૂઆત થઇ જેમાં બધાએ રસપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો. ૧૨.૩૦ કલાકે રાષ્ટ્રગીતનું ગાન કરીને બધા છુટા પડ્યા.

તારીખ ૨૮//૨૦૧૨                                           વાર : શનિવાર
          બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો ત્યારબાદ ઓનએર કાર્યક્રમમાં આર.ટી.. વિષે માહિતી આપવામાં આવી જેમાં બાળકને નાપાસ ન કરવા પાછળના કારણો તેમજ આર.ટી..ના ફાયદાની વાતો કરવામાં આવી. જે બધાજ શિક્ષકોને ખુબજ ગમી. તે પછી આવનાર નવા અભ્યાસક્રમની વાત કરવામાં આવી. જે બાળકની બુદ્ધિશક્તિ ને ખીલવવામાં કેવી મદદ કરશે તે જણાવવામાં આવ્યું. પ્રોજેક્ટ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી.  ત્યારબાદ એસ.એન.ઓમકારજી આચાર્ય નું પ્રવચન હતું જેમાં માપદંડ, સદાચાર અને દુરાચાર તેમજ મનની એકાગ્રતાની વાત કરવામાં આવી. તે પછી ૯.૪૫ કલાક થી ૧૦.૧૫ કલાક સુધી રીશેષ સમય બાદ તજજ્ઞોએ એ પોતાના વિષયનું માર્ગદર્શન તેમના વર્ગના તાલીમાર્થીઓને આપ્યું.તજજ્ઞ મિત્રોએ સારી કામગીરી બજાવી . Z3]EF. 58[, એ ગણિત માં સરખામણી માટે વિવિધ ઉદાહરણો દ્વારા શિક્ષણ માં બાળકોને સમજાવી શકાય તે બાબતો રજુ કરી, ૧૨.૧૫ કલાકે બધાએ પ્રશ્નોત્તરીનો સમય થતા બધા તાલીમાર્થીઓ તેમાં પરોવાઈ ગયા. ૧૨.૩૦ કલાકે રાષ્ટ્રગીતનું ગાન કરીને બધા છુટા પડ્યા.
તારીખ ૩૦//૨૦૧૨                          વાર : સોમવાર
           

બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. પ્રેરક પ્રવચનમાં દર્શનાબેન જોશીએ તથા રવીન્દ્રભાઈ એ સી.સી.ઈ. એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ આપી. તેનાથી બાળકને કેટલો અને કેવા પ્રકારનો ફાયદો થાય છે તે વિષે માહિતી આપી. પ્રેરક પ્રવચન બાદ ૯.૪૫ કલાક થી ૧૦.૧૫ કલાક સુધી રીશેષ અને ત્યારબાદ ઓનએરમાં ભાષાઓમાં મૂલ્યાંકન તથા ગણિત – વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બાબતે તજજ્ઞોએ માંનોજ્ખોરાડીયા સાહેબે પોતાના મંતવ્યો આપ્યા. વિભાબેને ગણિત શિક્ષણ વિષે ચર્ચાઓ કરી.પ્રોજેક્ટ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી.  તેમણે માર્ગદર્શન આપ્યું. રાબેતા મુજબ આજે પણ છેલ્લે પ્રશ્નોત્તરીનો જ વારો હતો. જે બધાજ શિક્ષકોનો માનીતો કાર્યક્રમ હતો. તેમાં પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો ધ્યાન પૂર્વક સંભાળ્યા. ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા

.
તારીખ ૧//૨૦૧૨                           વાર : મંગળવાર
           

બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. ત્યારબાદ બધા પોતાના વર્ગોમાં ગોઠવાઈ ગયા. પ્રોજેક્ટ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી.  માતૃભાષાનું સાક્ષરી વિષયોમાં શું યોગદાન છે તેની સુંદર માહિતી ડૉ. યોગેન્દ્ર વ્યાસ સાહેબે આપી. હરેશભાઈ ચૌધરી દ્વારા શિક્ષણની ચર્ચા બાયસેગના માધ્યમથી થઇ. દવે સાહેબે માતૃભાષા નું મહત્વ સમજાવ્યું.તજજ્ઞોએ પોમ –પાસ ની રમત રમાડી.ચંદ્રેશભાઈ પલ્લીઆં એ ચિત્રકલા ના હેતુઓની સુંદર વાત કરી.બાવા સાહેબે સંગીત વિશે અમ્જાવ્યું.RTE ,NCF ની વાતો જાણવા મળી.આજે પણ છેલ્લે પ્રશ્નોત્તરીનો જ વારો હતો. જે બધાજ શિક્ષકોનો માનીતો કાર્યક્રમ હતો. ૧૧.૪૫ કલાકે ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીત નું ગાન કરી છુટા પડ્યા.તારીખ ૨//૨૦૧૨              વાર : બુધવાર
         
બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. ત્યારબાદ બધા પોતાના વર્ગોમાં ગોઠવાઈ ગયા. પ્રાર્થના બાદ તજજ્ઞોએ પોતપોતાના વર્ગોમાં મોડ્યુલ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી. મોડ્યુલમાં જરૂરી વિગતો ભરાવી.શબ્દભંડોળ ની રમત રમાડવામાં આવી, રીશેષ બાદ પણ વર્ગ પ્રમાણે મોડ્યુલની ચર્ચા ચાલુ રહી.પ્રોજેક્ટ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી. છેલ્લે પ્રશ્નોત્તરીનો વારો હતો. જેમાં શિક્ષકોએ ધ્યાનપૂર્વક પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો સંભાળ્યા. ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા.


તારીખ ૩//૨૦૧૨                               વાર : ગુરુવાર
         
બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. ત્યારબાદ બધા પોતાના વર્ગોમાં ગોઠવાઈ ગયા. બી.આર.સી.કો.ઓ. દિયોદર શ્રી,  જયેશભાઈ પટેલે તાલીમ વર્ગોની મુલાકાત લીધી. તેમણે તાલીમ સંદર્ભે માર્ગદર્શક ચર્ચા શિક્ષકો સમક્ષ કરી.  તેમાં પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો ધ્યાન પૂર્વક સંભાળ્યા. પ્રાર્થના બાદ તજજ્ઞોએ પોતપોતાના વર્ગોમાં મોડ્યુલ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી.તજજ્ઞ શ્રીઓ એ  જોડકણા બાળવાર્તા પ્રશ્નોતરી  કરાવી , મૂળાક્ષરોની પ્રવૃત્તિ દ્વારા રમત રમાડવામાં આવી.ચિત્ર દ્વારા અભિનય અને પ્રશ્નોતરી ની પ્રવૃત્તિ ઓ કરવામાં આવી. મોડ્યુલમાં જરૂરી વિગતો ભરાવી. રીશેષ બાદ પણ વર્ગ પ્રમાણે મોડ્યુલની ચર્ચા ચાલુ રહી. તાલીમ વર્ગ અસરકારક અને જીવંત લાગ્યો,પર્યાવરણ શિક્ષન્ બાબતે સુંદર રજૂઆત થઇ.છેલ્લે પ્રશ્નોત્તરીનો વારો હતો. જેમાં શિક્ષકોએ ધ્યાનપૂર્વક પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો સંભાળ્યા. ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીતનું ગાન કરી છુટા પડ્યા.

તારીખ ૪//૨૦૧૨                      વાર : શુક્રવાર
           

આજે તાલીમ નો છેલ્લો દિવસ હતો. બધાજ શિક્ષક મિત્રો ૭.૦૦ કલાકે આવી ગયા હતા. બધાએ ઓનએર પ્રાર્થનામાં ભાગ લીધો. ત્યારબાદ બધા પોતાના વર્ગો માં ગોઠવાઈ ગયા. તજજ્ઞોએ પોતાના વિષયને અનુરૂપ પ્રવૃત્તિઓ કરવાની શરુ કરી. તાલીમાર્થીઓને પણ કરાવી. ત્યાર બાદ પછી ૯.૪૫ કલાક થી ૧૦.૦૦ કલાક સુધી રીશેષ સમય હતો જેમાં તાલીમાર્થીઓએ નાસ્તો તથા ચા લીધી  અને હળવા થઇ ગયા. ત્યાર બાદ બધા રૂમ માં બેસી ગયા. તે પછી પોસ્ટ-ટેસ્ટ લેવામાં આવ્યો. તેના મૂલ્યાંકન બાદ જણાયું કે તાલીમ લેવાથી તાલીમાર્થીઓમાં કેટલું પરિવર્તન આવ્યું. તે પછી પણ તેમના માં રહેલી કચાસ શોધી તેને દુર કરવાનું તજજ્ઞોએ ચાલુ જ રાખ્યું. તે પછી બધાએ ટી.એ.-ડી.એ. ફોર્મ ભર્યા. ૧૧.૩૦ થી ૧૨.૦૦ દરમિયાન જનરલ બેઠકમાં સૌ તાલીમાર્થી શિક્ષકોએ પોતપોતાના ૧૦ દિવસના અનુભવો વર્ગ સમક્ષ વાગોળ્યા અને સૌએ આ ૧૦ દિવસીય તાલીમમાં જે કઈ પણ મેળવ્યું છે તે પોતાની શાળાના બાળકો સુધી પહોંચાડીશું તેવી નેમ લીધી. આજે પણ છેલ્લે પ્રશ્નોત્તરીનો જ વારો હતો. તેમાં પ્રશ્નો તથા પ્રશ્નોના જવાબો ધ્યાન પૂર્વક સંભાળ્યા.છેલ્લે સી.આર.સી. કો.ઓ. શ્રી ZFDHLEF.  S[P N[XF. એબધા તાલીમાર્થીઓ પાસેથી તાલીમ બાબતના અભિપ્રાયો મેળવ્યા,અને  તાલીમની સાર્થકતા ની આશા પ્રકટ કરી, ૧૨.૩૦ કલાકે વિસર્જન સમયે બધા રાષ્ટ્રગીત નું ગાન કરી છુટા પડ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો